Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami, 
Publisher: 

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પરીષહાધ્યયન-૨ मथ-५२ वि. .तेनी भू था हित हावाथी गृह થી, અનિયત વિહાર વિ.થી અન્ય તીર્થીઓથી વિલક્ષણ સાધુ, ગામ વિ.માં મમતા રૂપ પરિગ્રહ ન કરે, ગૃહસ્થની સાથે સંબંધ વગરને, ઘર વગરને ચારે બાજુ વિહારકરે. (10-67) सुसाणे सुन्नगारे वा, रुक्रवमूले व एगगा। अकुक्कुओ निसीएज्जा, न य वित्तासए परं // 20 // श्मशाने शून्यागारे वा, वृक्षमूले वा एककः। अकुत्कुचो निषीदेत्, न च वित्रासयेत् परम् // 20 // અર્થ–મુનિ મશાનમાં, સૂના ઘરમાં, વૃક્ષની નીચે, દ્રવ્યભાવથી એકલે, દુષ્ટ ચેષ્ટા વગરને બનીને બેસે તથા भनुष्य वि.ने लय न 341वे. (20-68) तत्थ से चिट्ठमाणस्स, उवसग्गाभिधारए / / संकाभीओन गच्छेज्जा, उट्रिठत्ता अन्नमासणं // 21 // तत्र तस्य तिष्ठतः, उपसर्गानभिधारयेत् / शङ्काभीतः न गच्छेत् , उत्थायान्यदासनम् // 21 // અર્થ–ત્યાં રહેનાર સાધુ પિતાના ઉપર આવતા દિવ્યાદિ. ઉપસર્ગોને સહન કરે, શંકાગ્રસ્ત બની, ઉઠી બીજા સ્થાનમાં न य. (21-68) उच्चावयाहि सिज्जाहिं, तवस्सी भिक्खू थामवं / नाइवेलं विहन्नेज्जा, पावदिटू ठी विहन्नई // 22 // उच्चावचाभिः शय्याभिः, तपस्वी भिक्षुः स्थामवान् / नातिवेलं विहन्यात् , पापदृष्टिविहन्यते // 22 // For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55