Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami,
Publisher:
View full book text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે माणुसत्तम्मि आयाओ, जा धम्म सुच्च सद्दहे। / तवस्सी वीरिअ लद्बु, संखुडे णिधुणे रयं // 11 // मानुषत्वे आयातो, यो धर्मः श्रुत्वा श्रद्धत्ते / तपस्वी वीयं लब्ध्वा, संवृतः निधुनोति रजः // 11 // અ –મનુષ્યના શરીરમાં આવેલે જે જીવ ધર્મ ઉદ્યમરૂપ વીર્ય મેળવી, આશ્રદ્વારને બંધ કરનાર, બંધાચેલ, અને બંધાતા કર્મરૂપ રજને સાફ કરી મુક્તિકમલાને परे छ. (11-105) सोही उज्जुअभूअस्स, धम्मो सुद्धस्स चिट्ठइ / निव्वाणं परमं जाइ, घयसित्तव्व पावए // 12 // शुद्धिः ऋजुभूतस्य, धर्मः शुद्धस्य तिष्ठति / निर्वाण परमं याति, घृतसिक्त इव पावकः // 12 // અર્થ–મનુષ્યજન્મ વિગેરે મેળવી મુક્તિ તરફ પ્રગતિ કરનાર સરલ આત્માને કષાયની કાલિમાના નાશરૂપ શુદ્ધિ હોય છે, શુદ્ધ ક્ષમાદિ ધર્મ નિશ્ચલરૂપે રહે છે. તે આત્મા અહીં ઘીથી સીંચાયેલ અગ્નિની માફક તપસ્તેજથી જાવલ્યમાન બનેલે, ઉત્કૃષ્ટ જીવન્મુક્તિરૂપ નિર્વાણને અનુભવ 42 छ. (12-106) विगिंच कम्मुणा हेउ, जसं संचिणु खतिए / पाढवं सरीरं हिच्चा, उड्ढं पक्कमई दिसं // 13 // विवेचय कर्मणः हेतुं, यशः संचिनु क्षान्त्या। पार्थिव शरीर हित्वा, ऊवा प्रक्रामति दिशम् // 13 // For Private And Personal Use Only

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55