Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami,
Publisher:
View full book text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ચતુરંગીય અધ્યયન-૩ અથ–હે શિષ્ય! મનુષ્યજન્મ વગેરેના રોકનાર કર્મના હેતુરૂપ મિથ્યાત્વ વગેરેને દૂર કરે ! તથા ક્ષમા વગેરેથી યશસ્કર સંયમ કે વિનયને પુષ્ટ કરે! આમ કરવાથી પાર્થિવ-દારિક શરીર છોડી અપુનઃ આવૃત્તિરૂપે ઉર્ધ્વદિશા–મેક્ષ તરફ પ્રસ્થાન કરે છે. (13-107) विसालिसेहिं सीलेहिं, जक्वा उत्तर-उत्तरा / महासुका व दिप्पंता, मन्नंता अपुणच्चवं // 14 // अप्पिया देवकामाणं, कामरूवविउविणा / उड्ढं कप्पेसु चिट्ठंति, पुव्वा वाससया बहू // 15 // जुम्मम् વિવાદઃ ફી, યક્ષ સત્તાવાર महाशुक्लैव दीप्यमानाः, मन्यमाना अपुनश्च्यवम् // 14 // अर्पिता देवकामेभ्यः, नामरूपविकुर्वाणाः / उर्च कल्पेषु तिष्ठन्ति, पूर्वाणि वर्षशताति बहूनि // 15 / / ગુરમીમ્ | અર્થ–આગળ આગળ શ્રેષ્ઠ, અત્યંત ઉજજવલતાએ ચંદ્ર-સૂર્ય જેવા પ્રકાશતા, વિશિષ્ટ કામ વગેરેના પ્રાપ્તિજન્ય સુખ સાગરમાં ડુબેલા અને લાંબી સ્થિતિ હોઈ મનમાં તિર્યંચ આદિમાં ઉત્પત્તિના અભાવને માનતા, પૂર્વકૃત પુણ્ય જાણે, દિવ્ય અંગના સ્પર્શ વગેરે દેવગને સમર્પિત કરેલા, ઈચ્છા પ્રમાણે રૂપ વગેરે કરવાની શક્તિવાળા દેવે, પિતપિતાના ચારિત્રમેહનીય કર્મયોપશમના અનુસાર અસમાન-ભિન્ન ભિન્ન વ્રત પાલનરૂપ વિશિષ્ટ અનુષ્ઠાને દ્વારા કમસર સૌધર્મવગેરે બાર દેવલોક, નવગ્રેવેયક, પાંચ For Private And Personal Use Only

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55