Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami,
Publisher:
View full book text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પ્રમાદાપ્રમાદાધ્યયન-જૂ 51 સહવાને શરીર અસમર્થ છે. માટે શીધ્ર પ્રજ્ઞાવાળા પંડિતે, બહુજનના આદરભાવને પામેલા પ્રમાદ અનર્થકારી નથી.” –એમ માની પ્રમાદોમાં વિશ્વાસ ન રાખવું જોઈએ. વાસ્તજ ભારંડપંખીની માફક અપ્રમત્ત બની વિચરવું જોઈએ (6-120) चरे पयाई परिसंकमाणो, जं किंचि पासं इह मन्नमाणो / लाभंतरे जीविअ बूहइत्ता, पच्छा परिन्नाय मलावधंसी // 7 // चरेत् पदानि परिशङ्कमानः, यत् किंचित् पाश इह मन्यमानः / लाभान्तरे जीवितं बृहयित्वा, पश्चात् परिक्षाय मलापध्वंसी // 7 // - અર્થ-જે કાંઈ દુર્ગાન વગેરે પ્રમાદસ્થાનને પાશની માફક બંધ હેતુરૂપે માનતા, સંયમની વિરાધના ન થાય એ રીતે મુનિએ ચાલવું જોઈએ. સમ્યગદર્શન વગેરે ગુણોના લાભ સુધી જીવનનું રક્ષણ-સંવર્ધન કરી, હવે વિશિષ્ટ ગુણ નિર્જરા, ધર્મધ્યાન વગેરે લાભ કે અશકય છે, એમ જાણી ભક્તપ્રત્યાખ્યાનપૂર્વક સર્વથા, જીવનનિરપેક્ષ થઈ કર્મમલને નાશ કરનાર થવું જોઈએ. (7-121) छंदं निराहेण उवेइ मेक्विं, आसे जहा सिक्खिअवम्मधारी। पुव्वाईवासाई चरऽपमत्तो, तम्हा मुणी खिप्पमुवेइ मोक्खं // 8 // छन्दानिरोधेन उपैति मोक्षं, अश्वो यथा शिक्षितवर्मधारी। पूर्वाणि वर्षाणि चरेदप्रमत्तः, तस्माद् मुनिः क्षिप्रमुपैति मोक्षम् // 8 // ' અર્થ-જેમ ઘેડે કેળવાયેલે કવચધારી વિજેતા બને છે, તેમ મુનિ ગુરુષારતંત્ર્ય સ્વીકારી, નિરાગ્રહી બની નિષ્કપાયી સંપૂર્ણ સંયમધારી હે મોક્ષ પામે છે. તેથી સ્વછંદતા For Private And Personal Use Only

Page Navigation
1 ... 50 51 52 53 54 55