________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .. " પર ઉત્તરાધ્યયન સૂત્ર સાથે છેડી પ્રમાદ વગરના આચરણથી મુનિ મુક્તિને મેળવે છે. વાસ્તે હે મુનિ! પૂર્વ વર્ષો સુધી પણ અપ્રમત્ત બની વિચરજે. (8-122) स पुव्वमेवं न लभेज्ज पच्छा, एसोवमा सासयवाइआणं / विसीअई सीढिले आउअम्मि, कालावणीए सरीरस्स भेए॥९॥ પૂર્વમેવ જ મેતા, પોપમ શાશ્વતવાદ્ધિનામ્ विषीदति शिथिले आयुषि, कालोपनीते शरीरस्य भेदे // 9 // ' અર્થ– જે પહેલેથી જ અપ્રમત્ત ન હોય તે અંત્યકાલે પણ પૂર્વની જેમ અપ્રમાદને ન પામી શકે. “અમે પછીથી ધર્મ કરીશું.”—આવી ધારણ, કદાચ નિપકમ આયુગવાળા હાઇ પિતાને શાશ્વત તરીકે માન્યતાવાળાઓને યુક્ત થાય, પણ પાણીના પરપોટા જેવા આયુષ્યવાળાઓ તે ઉત્તરકાલમાં ખેદ પામે છે. આત્મપ્રદેશને છેડનાર, આયુષ્ય થાય કે મૃત્યુના આવ્યા પહેલાં, શરીરથી છૂટા થતાં પહેલાં આત્માએ પ્રમાદને પરિહાર કર જોઈએ. (13) खिप्पं न सकेइ विवेगमेङ, तम्हा समुट्ठाय पहाय कामे / समेच्चलेागं समया महेसी, अप्पाणरक्खीव चरऽप्पमत्तो॥१०॥ क्षिप्रं न शक्नोति विवेकमेतुं, तस्मातू समुत्थाय प्रहाय कामान् / समेत्य लोकं समतया महर्षिः, आत्मरक्षीव चराप्रमत्तः // 10 // અર્થતત્કાલ સર્વસંગત્યાગ કે કષાયત્યાગરૂપ વિવેક પામી શકતું નથી, માટે “હું પછીથી ધર્મ કરીશ. ”–આવા આલસના ત્યાગપૂર્વક ઉદ્યમ કરી, કામને છેડી, પ્રાણી For Private And Personal Use Only