Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami, 
Publisher: 

View full book text
Previous | Next

Page 50
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી અકામમરણીયાધ્યયન-૫ ये पापकर्मभिः धनं मनुष्याः, समाददते अमति गृहीत्वा। प्रहाय ते पाशप्रवृत्ताः नराः, वैरानुबद्धाः नरकं उपयान्ति // 2 // અર્થ—જે મનુષ્ય ધનની મહત્તાને નિર્ણય કરી પાપકર્મો કરી ધન કમાય છે, તે સ્ત્રી પાશમાં બંધાયેલા પુરૂષો ધનને છોડી, વૈરની પરંપરાવાળા રત્નપ્રભ વગેરે નરકના પ્રતિ પ્રસ્થાન કરે છે. (2-116) तेणे जहा संधिमुहे गहीए, स कम्मुगा किच्चइ पावकारी। एवं पया पेच्च इदं चलाए कडाण कम्माण न मुक्खु अत्थि // 6 // स्तेना यथा सन्धिमुखे गृहीतः, स्वकर्मणा कृत्यते पापकारी। एवं प्रजा प्रेत्य इह च लोके, कृतानां कर्मणां न मोक्षोऽस्ति // 3 // અર્થ-જેમ પાપ કરનાર ચાર, ખાતર પાડતાં–ચેરી કરતાં પકડાઈ જતાં તેને પકડનારાએ કાપી–મારી નાખે છે. તેમ જીવ, આ લેક–પરલેકમાં પિતે કરેલ-કર્મ અને એક કરેલ વિવિધ બાધાઓથી પીડાય છે, કેમ કે, કરેલા કર્મોને ભેગવ્યા સિવાય છુટકે નથી. (3-117) संसारमावण परस्स अट्ठा, साहारणं जं च करेइ कम्म। कम्मस्स ते तस्स उ वेअकाले, न बंधवा बंधवयं उविति // 4 // संसारमापन्नः परस्य अर्थाय, साधारणं यच्च करोति कर्म। . कर्मणस्ते तस्य तु वेदकाले, न बान्धवाः बान्धवतां उपयन्ति // 4 // અર્થ–ઉંચ-નીચ જવાનિમાં ભ્રમણરૂપ સંસારને પામેલે જીવ, “પુત્ર, સ્ત્રી વગેરે બીજાઓ માટે અથવા સ્વ-પર નિમિત્તે જે ખેતી વગેરે કર્મ કરે છે, પણ તે કર્મના ઉદય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55