Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami,
Publisher:
View full book text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ચતુરંગીય અધ્યયન-૩ અર્થ-મિત્રવાળે, સ્વજનવાળે ૪ઉંચા ગેત્રવાળે, "પ્રશસ્ત શરીરની કાન્તિવાળે, નિગી, મહાન પ્રતિભાવાળે ‘વિનીત, યશસ્વી અને કાર્ય કરવામાં સામર્થ્ય વાળ થાય છે. આ પ્રમાણે દેવ, દશ અંગવાળે મનુષ્ય બને છે. (18-112) भुच्चा माणुस्सए भोए. अप्पडिरूवे अहाउयं / पुव्वं विसुद्धसद्धम्मे, केवलं बाहिबुझिया // 19 // चउरंगं दुल्लहं गच्चा, संजमं पडिवज्जिया। तवसा धुअकम्मंसे, सिद्धे हवइ सासएत्ति बेमि॥२०॥ युग्मम्।। भुक्त्वा मानुष्यकान् भोगान् , अप्रतिरूपः यथायुष्कम् / पूर्व विशुद्धसद्धर्मः, केवल बोधिं बुधबा // 19 // चतुरङ्ग दुर्लभ ज्ञात्वा, संयम प्रतिपद्य / तपसा धुतकर्मा शः, सिद्धो भवति शाश्वतः इति ત્રધામ | 20 | ગુમન્ ! અર્થ–આયુષ્ય પ્રમાણે મનુષ્યના અનુપમ–મને હર શબ્દ વગેરે ભેગો ભેગવીને, પૂર્વજન્મમાં નિદાન વગેરે વગરને હોઈ સમ્યગ ધર્મવાળ, નિષ્કલંક જિનકથિતતધર્મપ્રાપ્તિરૂ૫ બેધિને અનુભવ કરીને, પૂર્વોક્ત મનુષ્યત્વ વગેરે ચાર અંગેને દુર્લભ જાણી, સર્વ સાવદ્ય વિરતિરૂપ સંયમ આચરી, બાહ્ય-અત્યંતર તપથી સકલ કર્મને અંશેને ક્ષય કરી શાશ્વત સિદ્ધ બને છે. હે જંબૂ ! આ પ્રમાણે હું કહું છું (19-20) (113-114) છે ત્રીજુ શ્રી ચતુરંગીય અધ્યયન સંપૂર્ણ છે For Private And Personal Use Only

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55