Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami,
Publisher:
View full book text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અનુત્તર કલ્પિમાં સ્વ-સ્વ આયુષ્યની સ્થિતિને અનુભવ 42 छ. (14-15) (108-108) तत्थ ठिच्चा जहाठाणं, जक्खा आउक्खये चुआ / उति माणुसं जाणिं, से दसंगेभिजायइ // 16 // तत्र स्थित्वा यथास्थान, यक्षा आयुःक्षये च्युताः / उपयान्ति मानुषी योनिं, स दशाङ्गोऽभिजायते // 16 // અર્થ-સૌધર્મ વગેરે દેવલોકમાં સ્વ-અનુષ્ઠાનના અનુસાર મળેલ ઇદ્ર વગેરે સ્થાનમાં રહી, દે આયુષ્યના ક્ષય બાદ ત્યાંથી ઍવીને મનુષ્યજન્મમાં આવે છે. ત્યાં અવશિષ્ટ પુણ્યના અનુસારે દશ જાતના ભેગના ઉપકરણો મેળવે छ. (16-110) खित्तं वत्थु हिरणं च, पसवो दास-पारु / चत्तारि कामखंधाणि, तत्थ से उववज्जई // 17 // क्षेत्र वास्तु हिरण्यच, पशवो दासपौरुषेयं / चत्वारः कामस्कन्धाः , तत्र स उपपद्यते // 17 // मथ:-क्षेत्र, माना, सोनु वगेरे धातुओ, पशुसी, નેક, ચતુરંગી સેના તથા શબ્દ વગેરે મનહર કામગના હતરૂપ પુદ્ગલસમુદાય જે કુલમાં હોય તે 1 કુલમાં દેવ उत्पन्न थाय छे. (17-111) मित्तवं नाइवं हेाइ, उच्चागोए अवष्णव / अप्पायंके महापण्णे, अभिजाए जसा बले // 18 // मित्रवान् ज्ञातिमान् भवति, उच्चैर्गोत्रश्च वर्णवान् / अल्पातङ्क महाप्रज्ञः अभिजातः यशस्वी बली // 18 // For Private And Personal Use Only

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55