Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami, 
Publisher: 

View full book text
Previous | Next

Page 44
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ચતુરંગીય અધ્યયન-૩ मानुष्यं विग्रह लब्ध्वा, श्रुतिधर्मस्य दुर्लभा / यं श्रुत्वा प्रतिपद्यन्ते, तपः शान्ति अहिंस्रताम् // 8 // અર્થ–મનુષ્યના શરીરને મેળવવા છતાં આલસ વગેરે કારણેથી ધર્મનું શ્રવણ દુર્લભ છે. જે ધર્મને સાંભળી, ભવ્ય તપ, ક્રોધ વગેરે કષાયને વિજય, અહિંસા વગેરે વ્રતને પામે છે. (8-102) आहच्च सवणं लर्बु, सद्धा परमदुल्लहा / सेोच्चा नेआउअं मग्गं, बहवे परिभस्सइ // 9 // વિજૂ શ્રવ હૃથ્વી, શ્રદ્ધા મિતુર્દમા ! श्रुत्वा नैयायिक मार्ग, बहवः परिभ्रश्यन्ति // 9 // અર્થ-કદાચ મનુષ્યજન્મ, ધર્મનું શ્રવણ થવા છતાં ધર્મરુચિરૂપ શ્રદ્ધા અત્યંત દુર્લભ છે, કેમ કે ન્યાયસંપન્ન, સમ્યગદર્શન વગેરે મોક્ષમાર્ગને સાંભળવા છતાં ઘણા જીવે મોક્ષમાર્ગથી પડી જાય છે. (9-103) सुइं च लर्बु सद्धं च, वीरिअं पुण दुल्लहं / बहवे रोअमाणावि, नो य णं पडिवज्जए // 10 // श्रुतिं च लब्ध्वा श्रद्धां च, वीर्य पुनर्दुर्लभम् / / बहवः रोचमाना अपि, नो एन प्रतिपद्यन्ते // 10 // અર્થ–મનુષ્યજન્મ, ધર્મનું શ્રવણ, ધર્મની શ્રદ્ધા થવા છતાં સંયમપાલનમાં વીર્યવિશેષ દુર્લભ છે, કેમ કે ઘણું, ધર્મશ્રદ્ધાલુ હોવા છતાં ચારિત્રમેહનીય કર્મના ઉદયથી શ્રેણક વગેરેની માફક સંયમને સ્વીકારી શકતા નથી. (10-104) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55