Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami,
Publisher:
View full book text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે અર્થ-જેમ સઘળા સુવર્ણ વગેરે વૈભવ રાજાઓને ભેગવવા છતાં કંટાળે ઉપજતું નથી, તેમ વિમલરૂપ ચોરાશી. લાખ જીવાયેનિઓમાં કિલષ્ટ કર્મથી અધમ બનેલા જીને વારંવાર ભટકવા છતાં, “આ સંસારભ્રમણથી કયારે છૂટકારે થશે” એ ઉદ્વેગ જાગતું નથી. બરાબર છે એટલે જ સંસારકર્મને ક્ષય કરવા માટે જે ઉદ્યમ કરતા નથી. (5-9) વર નંદા, કુરિવર વાવેલા છે अमाणुसासु जाणीसु, विणिहम्मति पाणिगो // 6 // कर्मसंगैः संमूढाः, दुःखिता बहुवेदनाः / अमानुषीषु योनिषु, विनिहन्यन्ते प्राणिनः // 6 // અર્થ-કર્મના સંબંધથી અવિવેકી, દુઃખવાળા, ઘણી શારીરિક પીડાવાળા, નરક–તિર્યંચ-આભિગિક વગેરે દેવદુર્ગતિ સંબંધી નિઓમાં જ પડે છે, પરંતુ તેનાથી ઉગરી શકતા નહીં હોવાથી મનુષ્યજન્મ દુર્લભ છે. (6-100) कम्माणं तु पहाणाए, आणुपुग्विं कयाइ उ / जीवा सेोहिमणुप्पत्ता, आययंति मणुस्सयं // 7 // कर्मणां तु प्रहाण्या आनुपूर्व्या कदाचितु / / जीवाः शुद्धिमनुप्राप्ताः, आददते मनुष्यताम् // 7 // અર્થ–નરકગતિ વગેરેમાં લઈ જનાર અનંતાનુબંધી વગેરે કર્મોને ક્રમથી નાશ થવાથી, કદાચિત કિલષ્ટ કર્મોથી વિનાશ રૂપ શુદ્ધિને પામેલા જે મનુષ્યજન્મને પામે છે. (7-101) माणुस्सं विग्गहं ल , सुई धम्मस्स दुल्लहा / जं सुच्चा पडिवजंति, तवं खंतिमहिंसयं // 8 // For Private And Personal Use Only

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55