Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami, 
Publisher: 

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ચતુરંગીય અધ્યયન-૩ एगया देवलाएसु, नरएसुवि एगया / एगया आसुरं काय, अहाकम्मे हिं गच्छइ // 3 // एकदा देवलोकेषु, नरकेष्वपि एकदा / एकदा आसुर काय, यथाकर्मभिः गच्छति // 3 // અર્થ–પુણ્યના ઉદયકાલે સૌધર્મ વગેરે દેવલોકમાં, પાપના ઉદયના કાલમાં રતનપ્રભા વગેરે નરકમાં, કેઈ વખત અસુરનિકામાં કર્મના અનુસારે, અર્થાત્ દેવકાનુકૂલ સરાગ સંયમ, નરકગતિ-અનુકૂલ મહારંભ, અસુર નિકાયગતિઅનુકૂલ બાલતપ વગેરે ક્રિયાઓના અનુસાર પ્રાણિઓ, તે ते गतिमा नय छे. ( 3-87) एगया खत्तिओ होई, तओ चंडाल बुक्कसा / तओ कीड पयंगो अ, तओ कुंथु पिवीलिआ // 4 // एकदा क्षत्रियो भवति, ततश्चण्डालः बुक्कसः / ततः कीटः पतङ्गश्च, ततः कुन्थुः पिपीलिका // 4 // અર્થ-કદી જીવ રાજા બને છે, ત્યારબાદ ચંડાલ, વર્ણતર સંકર રૂપે જન્મેલ થાય છે. કદી કીડે પતંગીયું બને છે. ત્યાંથી કદી કંથવા, કીડી રૂપે જન્મે છે. અર્થાત ક્રમસર સઘળી ઊંચ-નીચ સંકીર્ણ જાતિઓ તથા સકલ તિર્યંચના ले! मह समपा . (4-88) / ___एवमावट्टजाणीसु, पाणिणो कम्मकिचिसा / न निविज्जति संसारे, सव्वठेसु व खत्तिआ // 5 // एवं आवर्तयोनिषु, प्राणिनः कर्मकिल्विषाः / / न निर्विद्यन्ते संसारे, सर्वार्थेषु इव क्षत्रियाः // 5 // For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55