________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પરીષહાધ્યયન-૨ एए परीसहा सव्वे, कासवेणं पवेइआ। जे मिक्खू ण विहणेज्जा, पुट्ठी केणइ कण्हुइ // 46 // त्तिबेमि॥ एते परीषहाः सर्वे, काश्यपेन प्रवेदिताः / यान् भिक्षुर्न विहन्येत, स्पृष्टः केनापि कस्मिंश्चित् // 46 // અર્થ–આ પૂર્વોક્ત તમામ પરિષહો કાશ્યપગેત્રી ભગવાન શ્રી મહાવીરસ્વામીએ કહેલ છે. જે આ પરિષહો જાણી, બાવીશમાંથી કઈ એક પરિષહથી બાધિત થયા છતાં, સાધુ ગમે તે દેશકાલમાં પરિષહેથી હારે નહીં, પરંતુ તેઓને જીતે. આ પ્રમાણે હે જબૂ! હું કહું છું (46-94) છે બીજું શ્રી પરીષહાધ્યયન સંપૂર્ણ 낚 For Private And Personal Use Only