________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પરીષહાશ્ચયન-૨ 37 મને જીવાદિ સુગમ વસ્તુને પ્રશ્ન કર્યો હોવા છતાં હું જાણું જવાબ આપી શકતો નથી. બધેલાં જ્ઞાનાવરણીય કર્મો અબાધાકાલ પછી દ્રવ્ય વગેરે નિમિત્તથી ઉદયમાં આવે છે–અજ્ઞાનરૂપી ફળ આપે છે, માટે તેના નાશ માટે પ્રયત્ન કરે જોઈએ, ન કે વિષાદ. આ પ્રમાણે કર્મોને વિચિત્ર વિપાક જાણી આત્માને સ્વસ્થ કરે, મુંઝવણમાં ન મુકે અર્થાત્ જ્ઞાનાવરણીય કર્મોના ક્ષેપશમથી ઉત્કૃષ્ટ જ્ઞાનસંપત્તિમાં ગર્વ ન કરે. (40-41) (88-89) निरगं मि विरओ, मेहुणाओ सुसंवडो / जो सवं नाभिजाणामि, धम्मं कल्लाण पावगं // 42 // निरर्थक अहं विरतः, मैथुनात् सुसंवृतः / यः साक्षात् नाभिजानामि, धर्म कल्याणं पापकम् // 4 // અર્થફેગટ હું બ્રહ્મચારી, ઈન્દ્રિય-મનના સંવરવાળે બને છું, કેમ કે હું સાક્ષાત્ રૂપે વસ્તુસ્વભાવ શુભઅશુભને જાણી શકતા નથી. આ પ્રમાણેને અજ્ઞાનતાગર્ભિત વિચાર ભિક્ષુ ન કરે. (42-90) तवोवहाणमादाय, पडिमं पडिवज्जओ / एवं पि विहरओ मे, छउमं न नियट्टइ // 43 // तपउपधानमादाय, प्रतिमा प्रतिपद्यमानस्य / एवमपि विहरतो मे, छद्म न निवर्तते // 43 // * અર્થ–ભદ્ર, મહાભદ્ર વગેરે તપ, આગમના આરાધનરૂપ આયંબીલ વગેરે ઉપધાન આચરી, અભિગ્રહવિશેષરૂપ માસિકી વગેરે પ્રતિમાને સ્વીકાર કરનારને, વિશિષ્ટ ચર્યાથી For Private And Personal Use Only