________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 36 શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે અભિવાદન વગેરેની સ્પૃહા ન કરે અર્થાત્ સત્કાર વગેરેને વિચાર મનમાં ન કરે. (8-86, ઘણુ સારું છે, ત્રાસી ગયો रसेसु नाणुगिज्झिज्जा, नाणुतप्पेल पण्णवं // 39 / / अणुकषायी अल्पेच्छः, अज्ञातैषी अलोलुपः / रसेषु नानुगृध्येत्, नानुतप्येत् प्रज्ञावान् // 39 // અર્થ-નમસ્કાર વગેરે નહીં નાર પ્રત્યે ક્રોધ ન કરે અથવા સત્કાર વગેરે થતાં અહંકારી ન બને, તેમજ તે માટે માયા કે તેમાં આસક્તિ ન કરે; ધર્મોપકરણની જ માત્ર ઈચ્છાવાળ, જાતિ વગેરેથી અજ્ઞાત બની આહારને ગષક, રસના રસમાં લંપટતા વગરને બની, મધુર વગેરે રસેની આશા ન સેવે તથા વિવેકવાળી બુદ્ધિને ધણી બનેલે બીજાઓને સકારાતા જોઈ પશ્ચાત્તાપ ન કરે. (39-87) से अ णूणं मए पुव्वं, कम्माऽणाणफला कडा। जेणाहं नाभिजाणामि, पुट्ठो केगइ केण्हुई // 40 // अह पच्छा उइज्जति, कम्माऽणाणफला कडा। एवमासामि अप्पाणं, गच्चा कम्मविवागयं // 41 // अथ नून मया पूर्व, कर्माणि अज्ञानफलानि कृतानि / येनाहं नाभिजानामि, पृष्टः केनचित् कस्मिंश्चित् // 40 // અથ શ્ચાત્ રીતે, વામffજ અજ્ઞાનનિ તરિ ! एवमाश्वासयात्मानं, ज्ञात्वा कर्मविपाककम् // 41 // युग्मम् / / અથ– ચક્કસ મેં પહેલાં જ્ઞાનનિંદા વગેરે કારણોથી અજ્ઞાનફલક જ્ઞાનાવરણીય કર્મો કર્યા છે, કે જેથી કોઈએ For Private And Personal Use Only