Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami, 
Publisher: 

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અર્થ-જિનકદ્વિપક મુનિની અપેક્ષાએ ચારિત્ર રૂપ આત્માની, તેના વિરોધી-વિદનેના રક્ષણ દ્વારા ગવેષણ કરનાર રેગ પ્રતિકારરૂપ ચિકિત્સા ન કરે, કરાવે કે અનુદે, પરંતુ સમાધિપૂર્વક રહે. આ શ્રમણપણું તેને હોય છે. સ્થાવરકદ્વિપક મુનિએ તે પુષ્ટ આલંબનને ધ્યાનમાં રાખી જયણાથી ચિકિત્સા કરે, કરાવે પણ છે. (33-81) अचेलगस्स लूहस्स, संजयस्स तवस्सिणा। તનું સમાધાસ, દેાષા માયવિર છે રૂઝ अचेलकस्स रूक्षस्य, संयतस्य तपस्विनः / तृणेषु शयानस्य, भवति गात्रविराधना // 34 // અથ–સુખાકૃશ શરીરવાળા તપસ્વી, દર્ભ વગેરેમાં સુનાર કે બેસનાર, અચેલક સંયતને શરીરમાં તૃણસ્પર્શજન્ય પીડાના સહન દ્વારા તૃણસ્પર્શ પરીષહવિજય પ્રાપ્ત થાય છે. (34-82) आयवस्स निवाएणं, अउला हवइ वेयणा / - નન્ના ન સેવંતિ, આંતુ તખતશિલા રૂપ છે आतपस्य निपातेन, अतुला भवति वेदना / एवं ज्ञात्वा न सेवन्ते, तन्तुज तृणतर्जिताः // 35 // અર્થ–ઘાસ-તડકાના પડવાથી મોટી વેદના થાય તે પણ, કર્મક્ષયના અથી, દર્ભ વગેરેથી પીડિત મુનિ, વસ્ત્ર-કંબલને નહીં સ્વીકારી, આત્ત ધ્યાનને નહીં કરતાં તૃણસ્પર્શ પરિષહને જીતે છે. (35-83) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55