Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami, 
Publisher: 

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 32 શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે दुक्करं खलु भा निच्चं, अणगारस्स भिक्खुणा / सव्यं से जाइअं होइ, नत्थि किंचि अजाइअं॥२८॥ दुष्कर खलु भो ! नित्य, अनगारस्य भिक्षोः / सर्व तस्य याचितं भवति, नास्ति किंचिद् अयाचितम् // 28 // અર્થ–હે જંબૂ! ચેકસ અનગારી ભિક્ષુને જીવે ત્યાં સુધી આહાર-ઉપકરણ વિ. સમસ્ત વસ્તુ યાચિત જ હોય છે, કઈ પણ ચીજ અયાચિત નથી હોતી. અતએ નિરુપકારી મુનિને વસ્તુની યાચના કરવી કઠિન હેઈ યાચના પણ એક परीषड छ. (28-76) गोअरग्गप विस्स, पाणी ना सुप्पसारए / सेओ अगारवासात्ति, इइ भिक्खू न चिंतए // 29 // गोचरायप्रविष्टस्य, पाणिः नो सुप्रसारकः / श्रेयान् अगारवासः इति, इति भिक्षुर्न चिन्तयेत् // 29 // અર્થ–ગોચરી બહારવા નીકળેલા મુનિએ “હું ગૃહસ્થી ઉપર કાંઈ ઉપકાર કરતા નથી, તે તેની આગળ હાથ કેવી રીતે પ્રસારું? એના કરતાં ગૃહસ્થાશ્રમ સ્વીકારે ઉચિત છે - "આ વિચાર નહીં કરે, કેમ કે ગ્રહવાસ બહુ સાવદ્ય छे. सटसे डास श्रेय९४२ श्री रीते ? (28-77) परेसु घासमेसेज्जा, भायणे परिनिदिए / लद्धे पि डे अलद्धे वा, नाणुतप्पेज्ज पंडिए // 30 // परेषु ग्रासं एषयत् , भोजने परिनिष्ठिते / / लब्धे पिण्डे अलब्धे वा, नानुतप्येत संयतः // 30 // અર્થ–બ્રમરની પદ્ધતિથી ભેજનવેલામાં આહારની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55