Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami, 
Publisher: 

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પરીષહાધ્યયન-૨ 31 सेोच्चा णं फल्सा भासा, दारुणा गामकंटया / तुसिणीओ उवेहेज्जा, न ताओ मणसी करे // 25 // श्रुत्वा खलु परुषा भाषाः, दारुणा ग्रामकण्टकाः / तूष्णीकः उपेक्षेत, न ता मनसि कुर्यात् // 25 // અર્થ-અત્યંત દુઃખકારી, મર્મવેધી કઠોર વચનને સાંભળી, મુનિ મૌન ધારી તેની ઉપેક્ષા કરે તે વચનને મનમાં અવકાશ ન આપે, અર્થાત્ તે બોલનાર પ્રત્યે દ્વેષ ન કરે. (25-73) हओ न संजले भिक्खू , मणंपि न पओसए / तितिक्वं परमं नच्चा, भिवखुधम्मं विचिंतए // 26 // हतो न संज्वलेद् भिक्षुः, मनोऽपि न प्रदूषयेत् / तितिक्षा परमां ज्ञात्वा, भिक्षुधर्म विचिन्तयेत् // 26 // . मथ-1डीवि.थी तारित थतi घी न घमघमे, મનને શ્રેષવાળું ન કરે, ક્ષમાને ધર્મનું ઉત્કૃષ્ટ સાધન તરીકે oryl क्षमाभूत लक्षुधमनु थितन 42 (26-74) समपं संजयं दंतं, हणेजा कावि कत्थई / नत्थि जीवस्स नासोत्ति, एवं पेहेज्ज सं.ए // 27 // श्रमणं संयतं दान्तं, हन्यान् कोऽपि कुत्रचित् / नास्ति जीवस्य नाश इति, एवं क्षेत संयतः // 27 / / અથ–ઈન્દ્રિય-મને વિજેતા, તપસ્વી, સંયમીને જે કોઈ એક દુષ્ટ, કોઈ ગામ વિ.માં તાડન કરે, તે સાધુએ એવી ભાવના કરવી કે, “ચૈતન્યસ્વરૂપી આત્માને નાશ નથી, ५२तु शरीरनी 4 नाश थाय छे.' (27-75) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55