________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 30 શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અર્થઉપસર્ગાદિ સહન પ્રતિ સામર્થ્યવાળો, તપસ્વી મુનિ, ઉંચા-નીચા સ્થાને મળવા છતાં વેલાનું ઉલ્લંઘન કરી, અહીં હું શીતાદિથી ઘેરાયે છું—એમ વિચારી બીજા સ્થાનમાં ન જાય; કારણ કે પાપબુદ્ધિવાળે ઉંચું સ્થાન મળતા રાગ તથા નીચું સ્થાન મળતાં દ્વેષ નહીં કરવાની સમતા રૂપ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. અર્થાત્ મુનિ સમતાપૂર્વક શય્યા પરીષહને સહન કરે. (રર-૭૦) पइरिकमुवस्सयं लडूं, कल्लाणं अदुव पावगं / किमेगराइं करिस्सइ, एवं तत्थ हियासए // 23 // प्रतिरिक्तमुपाश्रयं लब्ध्वा, कल्याणं अथवा पापकम् / किमेकरात्र करिष्यति, एवं तत्राध्यासीत // 23 // અર્થ–સ્ત્રી વિ.થી રહિત સુખદ કે દુઃખદ ઉપાશ્રય મેળવીને એક રાત્રિ સુધી કે કેટલીક રાત્રિ સુધી રહેનાર, સમતાપૂર્વક હર્ષ કે ખેદ ધારણ કર્યા સિવાય તે વસતિમાં રહે. (23-71) अकोसिज्ज परो भिक्खू, न तेसिं पडिसंजले / सरिसो होइ बालाणं, तम्हा भिक्खू न संजले // 24 // आक्रोशेत् परो भिक्षु, न तस्मै प्रतिसंज्वलेत् / सदृशो भवति बालानां, तस्माद् भिक्षुर्न संज्वलेत् // 24 // અથ–જે કઈ બીજે, સાધુનું ખરાબ વચનથી અપમાન કરે, તે સાધુ તેના ઉપર ક્રોધવળે તેને જે ન બને; કેમ કે તે અજ્ઞાની સરખ બને છે. તેથી ભિક્ષુ જવલિત ન બને. (24-72) For Private And Personal Use Only