Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami,
Publisher:
View full book text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર - एवमादाय मेहावी, पंकभूआ उ इथिओ / ना ताहि विणिहनेजा. चरेजत्तगवेसए // 17 // एवमादाय मेधावी, पङ्कभूताः स्त्रियः / नो ताभिर्विनिहन्यात्, चरेदात्मगवेषकः // 17 // અર્થ–પૂર્વે કહેલી બાબતને બુદ્ધિપૂર્વક સ્વીકારી, મુક્તિપંથગામી મુનિઓને માટે વિમકર કે મલિનતાને હેતુ હાઈ, “આ સ્ત્રીઓ કાદવ સરખી છે” એ નિશ્ચય કરી, આ સ્ત્રીઓ મારફત સંયમજીવનવ્વસ દ્વારા આત્માની હિંસાથી બેચે, આત્મચિંતનપરાયણ બની ધર્માનુષ્ઠાનનું सेवन 42. (17-65) एग एव चरे लाढे, अभिभूत्र परीसहे / गामे वा नगरे वावि, निगमे वा रायहाणिए // 18 // एक एव चरेत् लाढः, अभिभूय परीषहान् / ग्रामे वा नगरे वापि, निगमे वा राजधान्याम् // 18 // એ–શુદ્ધ આહારથી પિતાને નિર્વાહ કરનાર મુનિ, રાગ વિ.થી રહિત બની, ભૂખ વિ. પરીષહેને જીતીને, ગામ અગર નગરે, વેપારી જનને વાસ-નિગમમાં, રાજધાની वि.मा मप्रतिमद्ध विहार 42. (18-16). असमाणा चरे भिक्खू, नेव कुज्जा परिग्गहं / असंसत्तो गिहत्थेहिं, अणिकेओ परिव्वए // 19 // असमानश्चरेद् भिक्षुः, नैव कुर्यात् परिग्रहम् / / असंसक्तो गृहस्थैः, अनिकेतः परिव्रजेत् // 19 // For Private And Personal Use Only

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55