Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami, 
Publisher: 

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 26 શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે ' અર્થ-મુનિ, ડાંસ વિ.થી ઉગ ન પામે, ડાંસ વિ.ને ન હટાવે, મનને દુષ્ટ ન કરે, મધ્યસ્થ ભાવથી જુએ. તેથી જ માંસ-લેહીને ખાનારા જાને ન હણે (11-59) परिजुनेहिं वत्थेहिं, होक्खामि त्ति अचेलए। अदुवा सचेलए, होक्वं इति भिक्खू. न चिंतए // 12 // परिजीणैर्वस्ः, भविष्यामि इति अचेलकः / अथवा सचेलको भविष्यामि, इति भिक्षुः न चिन्तयेत् // 12 // અર્થ-જુનાં વસ્ત્રોથી અલ્પ દિન રહેનાર હેઈહું અલક થઈશ, એવો વિચાર ન કરે. અથવા જીર્ણ વસ્ત્રવાળે મને જોઈ, કોઈ એક શ્રાવક સુંદર વસ્ત્રો આપશે એટલે હું સલક થઈશ, એ વિચાર ન કરે. (12-60) एगया अचेलओ होइ, सचेले आवि एगया। एअं धम्महि नच्चा, नाणी नो परिदेवए // 13 // एकदा अचेलको भवति, सचेलश्चापि एकदा / एतद् धर्माहितं ज्ञात्वा, ज्ञानी नो परिदेवेत // 13 // અથ–એક વખતે-જિનકલ્પાદિ અવસ્થામાં સર્વથા વસ્ત્રના અભાવથી કે જુનાં વસ્ત્રથી અચેલક થાય છે. એક વખતે-સ્થવિરકલ્પાદિ અવસ્થામાં સચેતક પણ થાય છે. આ બે અવસ્થામાં અલકત્વ તથા સચેલકત્વ, ધર્મમાં ઉપકાસ્ક જાણું, જ્ઞાની કઈ પણ અવસ્થામાં વિષાદ ન કરે. (13-61) गामाणुगामं रीअंतं, अणगारं अकिंचणं / अरई अणुप्पविसे, तं तितिक्खे परीसहं // 14 // For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55