Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami,
Publisher:
View full book text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે चरन्तं विरतं रूक्ष, शीत स्पृशति एकदा / नातिवेल मुनिर्गच्छेत् , श्रुत्वा खलु जिनशासनम् // 6 // અર્થ–મેક્ષમાર્ગમાં કે ગ્રામાનુગ્રામ વિચરનાર, સર્વવિરતિવાળા, લુખા શરીરવાળા મુનિને, શીતકાલમાં ઠંડી લાગે ત્યારે જિનાગમને સાંભળી (જીવ અને શરીર જુદાં છે. વિ ) સ્વાધ્યાય વિ. સમયનું ઉલઘન કરી, શીતભયથી બીજા સ્થાનમાં ન જાય. (6-54) न मे निवारणं अत्थि, छवित्ताणं न विजइ। अहं तु अग्गि सेवामि, इइ भिक्खू न चिंतए // 7 // न मे निवारण अस्ति, छवित्राण न विद्यते / अहं तु अग्नि सेवे, इति भिक्षुनै चिन्तयेत् // 7 // અથ–ઠંડા પવન વિ.થી બચાવી શકે તેવા મકાન વિ. નથી, શરીર ઉપર ઓઢવા કંબલ, વસ્ત્ર વિ. નથી, તે હું ઠંડી દૂર કરવા અરિ સેવું, એ વિચાર પણ ભિક્ષુ ન કરે. (7-55) उसिणप्परिआवेणं, परिदाहेण तज्जिए / प्रिंसु वा परिआवेणं, सायं नो परिदेवए // 8 // उष्णपरितापेन, परिदाहेन तर्जितः / ग्रीष्मे वा परितापेन, सात नो परिदेवेत // 8 // અથ–ગરમ રેતી વિ.ના પરિતાપથી, પરસેવો મેલ રૂપ બહારના તથા અંદરના તરરાથી થયેલ દાહથી અત્યંત પીડિત તથા ગ્રીષ્મ વિ.માં સૂર્યકિરણએ કરેલ તાપથી પીડિત મુનિ, સુખના પ્રતિ “હા ! ક્યારે ચન્દ્ર, For Private And Personal Use Only

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55