Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami,
Publisher:
View full book text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પરીષહાધ્યયન-૨ ----- -- --- -- ------ શાસ્ત્રીરંવારી, રા. ધમનીન્નતતા માત્ર શરુ કરવાની, ફીનમનાથ્યો છે ? અર્થ-કાકfધા નામની વનસ્પતિના પર્વ જેવા અંગવાળા અત એવ કૃશ શરીરવાળા, નસેથી વ્યાપ્ત, આવી દશાવાળે પણ અશન-પાનના પરિણામને જ્ઞાતા, ચિત્તની આકુલતા વગરને બની, સાધુ સંયમમાર્ગમાં વિચરે. (3-5) तओ पुट्ठो पिवासाए, दोगुच्छी लजसंजए। सीओदगं न सेविज्जा, विअडस्सेसणं चरे // 4 // ततः स्पृष्टः पिपासया, जुगुप्सी लज्जा संयतः। शीतोदक न सेवेत, विकृतस्य एषणां चरेत् // 4 // અર્થ–ભૂખ પરીષહના બાદ તરસથી ઘેરાયેલે મુનિ, અનાચાર પ્રતિ તિરસકારવાળે, સંયમમાં સભ્ય પ્રયત્નશીલ, સચિત્ત જલનું સેવન ન કરે, પરંતુ અગ્નિ વિ.થી અચિત્ત બનેલ જલની ગવેષણા કરે. (4-52) छिनावाएसु पंथेसु, आउरे सुपिवासिए / परिसुक्कमहाद्दीणे, तं तितिक्खे परीसह // 5 // छिन्नापातेषु पथिषु, आतुरः सुपिपासितः / परिशुष्कमुखादीनः, तं तितिक्षेत परीषहम् // 5 // અર્થ–જન વગરના માર્ગોમાં જતાં અત્યંત આકુલ શરીરવાળો, અત્યંત તર, થુંક સુકાવાથી સુકા મુખવાળો અને અદીન બનેલે તૃષા પરીષહને સહન કરે. (પ-પ૩) चरंतं विरयं लूह, सीअं फुसइ एगया / नाइवेलं मुणी गच्छे, सोच्चा णं जिणसासणं // 6 // For Private And Personal Use Only

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55