Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami,
Publisher:
View full book text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - પહાયત-૨, ચંદન વિ. સુખના હેતુઓ મળશે વિ. પ્રલાપ ન કરે. (8-56) उपहाहि तत्तो मेहावी, सिगाणं नो वि पत्थए / गायं नो परिसिंचेजा, न वीएज्जा य अप्पयं // 9 // उष्णाभितप्तः मेधावी, स्नान नो अपि प्रार्थयेत् / गात्रं नो परिषिञ्चेत्, न वीजयेच्च आत्मानम् // 9 // અર્થ –ગરમીથી પીડાયેલ, મર્યાદાવતી મુનિ, સ્નાનની અભિલાષા ન કરે, પોતાના શરીર ઉપર ઘેડું પાણી છાંટી ભીનું ન કરે, વીંજણ વિ.થી જરા પણ હવા ન नामे. (8-57) पुठ्ठा य दंसमसएहिं, सम एव महामुणी। नागो संगामसीसे वा, सूरा अभिहणे पर // 10 // स्पृष्टश्च दंशमशकैः सम एव महामुनिः / नागः संग्रामशीर्षे वा, शूरोऽभिहन्यान् परम् // 10 // અર્થ–શત્રુ-મિત્ર પ્રત્યે સમાન ચિત્તવાળે મહામુનિ, સંસ-મચ્છર–જુ-માંકડ વિ.થી પીડિત થવા છતાં યુદ્ધના મોખરે પરાક્રમી હાથીની માફક ક્રોધ વિ. શત્રુ પર વિજય भेणवे. (10-58) न संतसे न वारेज्जा, मणंपि न पओसए। उवेह न हणे पाणे, मुंजते मंससोणियं // 11 // न संत्रसेत् न वारयेत् , मनोऽपि न प्रदूषयेत् / उपेक्षेत न हन्याल प्राणिनः, भुआनान् मांसशोणितम् // 11 // For Private And Personal Use Only

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55