________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - 38 શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાથે અપ્રતિબંધરૂપે વિચરવા છતાં જ્ઞાનાવરણીય વગેરે કર્મ દૂર ન થાય, તે પણ “આ કષ્ટક્રિયાથી શું ?" આ સંકલ્પ ન કરે. (43-91) नत्थि नूणं पर लाए, इड्ढी वा वि तवस्सिणा। - अदुवा वंचिओम्हित्ति, इइ भिक्खू न चिंतए // 44 // नास्ति नूनं परो लोकः, ऋद्धिर्वाऽपि तपस्विनः / अथवा वञ्चितोऽस्मीति, इति भिक्षुर्न चिन्तयेत् // 44 // અર્થચેકસ પરલેક નથી, અથવા તપસ્વી એવા મને તપામાહાભ્યરૂપ અદ્ધિ નથી કે હું ભેગોથી ગાય છું, એ સાધુ વિચાર ન કરે. (44-92) अभू जिणा अस्थि जिणा, अदुवा वि भविस्सई / मुसं ते एव माहंसु, इइ भिक्खू न चिंतए // 45 // अभूवन् जिनाः सन्ति जिनाः, अथवाऽपि भविष्यन्ति / मृषा ते एवमाडः, इति भिक्षुर्न चिन्तयेत् // 45 // અર્થ-કેવલીઓ ભૂતકાળમાં થયા છે, વર્તમાનકાલમાં મહાવિદેહમાં છે અથવા ભવિષ્યકાલમાં ભરત વગેરેમાં થશે, એવું પણ તે યથાર્થવાદીઓ, પૂર્વોક્ત પ્રકારથી અત્ય કહે છે, એવો વિચાર ભિક્ષુ ન કરે, કેમ કે અનુમાન વગેરે પ્રમાણેથી સર્વજ્ઞની સિદ્ધિ સિદ્ધ છે. અથવા કેવલીઓએ જે પરલેક વગેરે કહ્યું છે, તે અસત્ય છે એ વિચાર ન કરે. અર્થાત જિન કે જિનકથિત વસ્તુ વૈકાલિક સત્ય છે એમ વિચારે. (45-93) સર્વસની લિ. તે અસત્ય છેલિ સત્ય છે For Private And Personal Use Only