Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami,
Publisher:
View full book text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પરીવહાધ્યયન-૨ ग्रामानुग्रामं रीयमाणं अनगारम् अकिञ्चनम् / . अरतिः अनुप्रविशेत् , तं तितिक्षेत परीषहम् // 14 // અર્થ–પ્રામાનુગ્રામ વિચરતા અપરિગ્રહી સાધુને જે મનમાં સંયમની અરુચિ પેદા થાય. તે આ અરતિ રૂપ પરીષહ સહન કરીને સંયમની અરુચિને મનમાંથી હટાવવી. (14-62) अरई पिट्ठओं किच्चा. विरए आयरक्खिए / धम्मारामे निरारम्भे, उवसंते मुणी चरे // 15 // अरतिं पृष्ठतः कृत्वा, विरतः आत्मरक्षितः / धर्मारामे निरारम्भः, उपशान्तः मुनिश्चरेत् // 15 // અર્થ-વિરતિવાળ, અપધ્યાન વિ.થી આત્માને રક્ષક, “આ ધર્મમાં વિનરૂપ છે –આવી રીતે અરતિને તિરસ્કાર કરી ધર્મમાં રતિવાળે બને, નિરારંભી ઉપશાંત બની મુનિ તરીકે ધર્મના બગીચામાં વિચરે. (15-63) संगो एस मणुस्सापं, जाओ लोगंमि इथिओ। जस्स एआ परिणाया, सुकडं तस्स सामष्णं // 16 // संग एष मनुष्याणां, या लोके स्त्रियः / / यस्य एताः परिज्ञाताः, सुकृतं तस्य श्रामण्यम् / / 16 // અર્થ–જેમ માખીઓને કલેષ્મ, લેપ બંધન છે, તેમ જગતમાં મનુષ્યને યુવતિએ લેપ રૂ૫ છે. જે સાધુએ આ લેક કે પરલેકમાં બલવાન અનર્થના હેતુ રૂ૫ સ્ત્રીઓ છે”—એમ જાણી તેને ત્યાગ કર્યો છે, તે સાધુનું ભ્રમણપણું સફલ છે. (16-64) For Private And Personal Use Only

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55