________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 22 શ્રી ઉત્તરધ્યયનસૂત્ર સાથે સત્કારપુરસ્કાર પરીષહ (20) પ્રજ્ઞા પરીષહ (21) અજ્ઞાન પરીષહ (22) દર્શન પરીષહ. (4) परीसहाणं पविभत्ती, कासवेणं पवेइआ / तं भे उदाहरिस्सामि, आणुपुट्वि सुणेह मे // 1 // परीषहाणां प्रविभक्तिः काश्यपेन प्रवेदिता। तां भवतां उदाहरिष्यामि, आनुपूर्व्या शृणुत मे // 1 // અર્થ–પૂર્વોક્ત પરીષહોને વિભાગ, જે ભગવાન મહાવીરસ્વામી કાશ્યપગેત્રીએ દર્શાવ્યું છે, તે વિભાગને હે શિષ્ય! તમારી આગળ હું કમસર બતાવું છું, માટે તમે સાંભળે. (1-49) दिगिंछा परिगए देहे, तवस्सी भिवखू थामवं / न छिदे न छिंदावए, न पए न पयावए // 2 // श्रुधापरिगने देहे, तपस्वी भिक्षुः स्थामवान् / न छिन्द्यात् न छेदयेत्, न पचेत् न पाचयेत् // 2 // - અર્થ–સુધા સમાન કેઈ વેદના નથી, માટે પહેલાં ભૂખ પરીષહને કહે છે કે, તપસ્વી, સંયમબલી મુનિ, શરીરમાં ભૂખ લાગવા છતાંય, ફલ વિ.ને પિતે ન તોડે કે તેડાવે તથા પિતે ન પકાવે કે પકાવડાવે તથા તેડનાર કે પકાવનારની ન અનુમોદના કરે. એ પ્રમાણે ન ખરીદે, ખરીદાવે કે ખરીદનારની ન અનુદના કરે. અર્થાત્ ભુખે સાધુ નવ કેટી શુદ્ધ જ આહારને સ્વીકારે. (2-50) कालीपव्वंगसंकासे, किसे धमणिसंतए / मायने असणपाणस्स, अदीणमणसो चरे // 3 // : અજબ છે For Private And Personal Use Only