Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami, 
Publisher: 

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir gocaurunaronenraugno nunca શ્રી પરીષહાધ્યયન-૨ सुअं मे आउसं तेणं भगवआ एवमक्वायं, इह खलु बावीसे परीसहा, समणेणं भगवया महावीरेणं कासवेषं पवेइआ, जे भिक्खू सोच्चा णच्चा जिच्चा अभिभूय मिक्वायरिआए परिव्ययंतो पुट्ठो ण विहणेजा // 1 // श्रुतं मे आयुष्मन् ! तेन भगवता एवमाख्यातं, इह खलु द्वाविंशतिः परीषहाः श्रमणेन भगवता महावीरेण काश्यपेन प्रवेदिताः, यान् भिक्षुः श्रुत्वा ज्ञात्वा जित्वा अभिभूय भिक्षाचर्यायां परिव्रजन् स्पृष्टः नो विहन्येत // 1 // અર્થ ભગવાન સુધર્માસ્વામી જબૂસ્વામીને કહે છે કે, હે આયુષ્મન જંબૂ! તે ભગવાન મહાવીરસ્વામીએ વક્ષ્યમાણ પ્રકારથી જે કહ્યું છે તે મેં સાંભળ્યું છે કે, આ જિનપ્રવચનમાં શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપગંત્રીએ બાવીશ પરીષહ ઉપદેશ્યા છે. જે પરીષહોને સાધુ, સાંભળીને, સારી રીતે જાણીને, વારંવાર અભ્યાસથી પરિચિત કરીને, 'જીતીને ભિક્ષા માટે જતાં પરીષહેથી હત–પ્રહત ન બને અર્થાત મોક્ષમાર્ગથી પાછો ન પડે. (1) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55