Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami, 
Publisher: 

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિનયશ્રુતાધ્યયન 17 पूज्या यस्य प्रसीदन्ति संबुद्धा पूर्वसंस्तुताः / प्रसन्ना लम्भयिष्यन्ति, विपुलं आर्थिक श्रुतम् // 46 // જે શિષ્યના ઉપર આચાર્ય વિ. પૂજ્ય પ્રસન્ન થાય છે. તેને સમ્યગ્ન તત્વજ્ઞાની, પૂર્વપરિચિત, પ્રસન્ન ગુરુઓ, તાત્કાલિક શ્રુતને, પરંપરાએ મોક્ષને લાભ કરાવનારા થાય છે. (46) स पुजसत्थे सुविणीयसंसए, मगोरुई चिट्ठइ कम्मसंपया। तवो समायारि समाहिसंवुडे, महज्जुई पंचवयाइ पालिया // 47 // स पूज्यशास्त्रः सुविनीतसंशयः मनोरुचिस्तिष्ठति कर्मसंपदा / तपःसमाचारी समाधिसंवृतः महायुतिः पञ्च व्रतानि पालयित्वा // 47 // તે શિષ્ય, પૂજ્યશાસ્ત્રવાળે, સંશયવગરને, ગુરુના મનને અનુસરનારે સાધુસમાચારીની સમૃદ્ધિથી સંપન્ન રહે છે. તથા તપનું આચરણ અને સમાધિથી સંવરવાળો બની, પાંચ મહાવતે પાળી, મોટી તપસ્ટેજમયી કાતિવાળે બને છે (47) स देवगंधव्वमणुस्सपूइए, चइत्तु देहं मलपंकपूइयं / सिद्धे वा हवइ सासए, देवे वा अप्परए महिड्ढिए त्ति बेमि // 48 // स देवगन्धर्वमनुष्यपूजितः, त्यक्त्वा देहं मलपङ्कपूतिकम् / , सिद्धो वा भवति शाश्वतः, देवो वा अल्परजा महद्धिक इति ब्रवीमि // 48 // For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55