Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami, 
Publisher: 

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે તે વિનીત શિષ્ય, વૈમાનિક-તિષી ભવનપતિ-વ્યંતરે વિ.થી તથા રાજા વિ. મનુષ્યથી પૂજિત થયેલે, શુક્ર-શેણિ તરૂપ પ્રથમ કારણુજન્ય આ ઔદારિક શરીરને છોડી શાશ્વત સિદ્ધ બને છે. જે સિદ્ધ ન બને તે લઘુકમાં મહદ્ધિક વૈમાનિક દેવ બને છે. આ પ્રમાણે વિનયશ્રુત નામનું અધ્યયન તીર્થંકર-ગણધર વિ. ના ઉપદેશથી મેં તારી આગળ કહ્યું. એમ સુધર્મારવામી, જંબુસ્વામીને કહે છે. હું પહેલું વિનયબ્રુવાધ્યયન સંપૂર્ણ છછછછછછછછછછછછછછછરી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55