Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami, 
Publisher: 

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विनयश्रताध्ययन-१ પ્રશ્ન ન કરે. પરંતુ ગુની પાસે આવીને આસન ઉપર બેસીને કે બેઠા વગર હાથ જોડી વિનયપૂર્વક પ્રશ્ન કરે. (22) एवं विणयजुत्तस्स, सुत्त अत्थं च तदुभय। पुच्छमाणस्स सीसस्स, वागरिज्ज जहासुयं // 23 // एवं विनय युक्तस्य, सूत्रम् अर्थ च तदुभयम् / पृच्छतः शिष्यस्य, गृणीयात् यथाश्रुतम् // 23 !! પૂર્વોક્ત પ્રકારથી વિનયવાળા, સૂત્ર, અર્થ કે તદુભયને પૂછનારા શિષ્યને ગુરુ સંપ્રદાયથી પ્રાપ્ત સૂત્ર વિ. ને ગુરુ મહારાજે જવાબ આપ જોઈએ. (23) मुस परिहरे भिक्खू, न य ओहारणिं वए। भासादोस परिहरे, माय च वज्जए सया // 24 // मृषां परिहरेद भिक्षुः, न चावधारणी वदेत् / भाषादोष परिहरेत्, मायां च वर्जयेत् सदा // 24 // સાધુએ સર્વથા અસત્યનો પરિહાર કરે, નિશ્ચયાત્મક ભાષા ન બલવી, ભાષાના દોષનો ત્યાગ કરે, અસત્યના ४२भूत माया वि.नु पई - 429. (24) न लवेज पुटूठो सावज्ज, न निट्ठन मम्मय। अप्पणटूठा परट्ठा वा, उभयस्संतरेण वा // 25 // न लपेत् पृष्टः सापद्य, न निरर्थ न मर्मगम् / आत्मार्थ परार्थ वा, उभयस्य अन्तरेण वा // 25 // કઈ પૂછે તે સાવદ્ય વચન નહીં બોલવું, નિરર્થક તેમજ મર્મવાચક વચન ન બોલવું તથા પોતાના પરના કે ઉભયના નિમિત્તે પ્રજન વગર ન બોલવું. (25) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55