Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami,
Publisher:
View full book text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [12] श्री उत्तराध्ययनसूत्रार्थ परिवाडीए न चिठेजा, भिक्खू दत्तेसणं चरे। पडिहवेण एसित्ता, मियं कालेण भक्खए // 32 // परिपाटयां न तिप्ठेत्, भिक्षुः दत्तषणां चरेत् / प्रतिरूपेण एषित्वा, मितं कालेन भक्षयेत् / / 32 // મુનિ, જમતા લેકેની પંગતમાં ન ઉભું રહે, તથા ચિરંતન મુનિના પ્રતીકરૂપ મુનિશના ધારણ કરવાપૂર્વક અર્થાત ગ્રહણષણાનું ધ્યાન રાખી, શુદ્ધ ગોચરી લાવી આગમમાં કહેલ સમયાનુસારે પરિમિત ભજન કરે. (32) नाइदृरमणासो नसिं चक्खुफासओ। एगो चिट्ठेज्ज भत्तठें, लंपिआ तं नाइक्कमे // 33 // नातिदृरमनासन्ने, नान्येषां चक्षुःस्पर्शतः / एकस्तिष्ठेद् भक्तार्थ, उल्ध्य तं नातिका मेत् // 33 // ગોચરી માટે ગયેલ સાધુ, ઘણે દૂર કે અતિ સમિપમાં, ગૃહસ્થની નજર પડે એ રીતે ન ઉભો રહે. પરંતુ એકલે. એકાંતમાં ઉભો રહે. પહેલા ભિક્ષા માટે ગયેલ ભિક્ષુ જ્યાં સુધી બહાર ન નીકળે ત્યાં સુધી ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ ન કરે. (33) नाइउच्चे न नीए वा, नासण्णे नाइदूरओ / फासुयं परकडं पिंडं, पडिगाहिज्ज संजए // 34 // नात्युच्चे न नीचे वा, नासन्ने नातिदूरतः। प्रासुकं परकृतं पिण्डं, प्रतिगृहणीयात् संयतः // 34 / / ઘરની ઉપરની ભૂમિ ઉપર ચડી, કે ભોંયરા વિ.માં રહી, તથા અતિ નજીક કે અતિદૂર રહી, સાધુ નિર્દોષ તથા ગૃહસ્થ પિતાના નિમિત્તે બનાવેલ આહાર ન વીકારે. આ ગ્રહશેષણની વિધિ જાણવી. (34) For Private And Personal Use Only

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55