________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [14]. श्री उत्तराध्ययनसूत्रार्थ વિનીત શિષ્યોને શિક્ષણ આપતાં ગુરુ ખુશ થાય છે, દા.ત. જેમ કલ્યાણકારી ઘડાને શિક્ષક ઘડેસ્વાર ખુશ થાય છે. અવિનીત શિષ્યને શિક્ષણ આપતાં ગુરુ ખિન્ન બને છે, દા.ત. જેમ અવિનીત ઘેડાને શિક્ષક ઘોડેસ્વાર ખિન્ન થાય છે. (37) खड्डया मे चवेडा मे, अक्कोसा य वहा य मे / कलाणमणुसासंतो, पावदिदित्ति मन्नई // 38 // खड्डुका मे चपेटा मे, आक्रोशाश्च वधाश्च मे। कल्याणमनुशासतं पापदृष्टिरिति मन्यते // 38 / / ટકર, થપ્પડ, કઠેર વચને, દંડાના ઘા વિ. મને જ ગુરુ મહારાજ આપે છે. આમ અવિનીત શિષ્ય, હિતકારી શિક્ષણ આપનાર ગુરુને પાપ, બુદ્ધિવાળા તરીકે માને છે. અથવા કુશિષ્ય, ગુરુવચનને ખડૂડક આદિ રૂપ માને છે. (38) पुत्तो मे भायणाइत्ति, साहू कलाण मन्नइ / पावदिहि उ अप्पाणं, सासं दासेति मन्नइ // 39 // पुत्रो मे भ्राता ज्ञाति रितिः, माधु कल्याणं मन्यते / पापदृष्टिस्तु आत्मानं, शास्यमानं दास इति मन्यते // 39 // - મને પુત્ર, ભાઈ, સ્વજનની માફક માની ગુરુ સારું શિક્ષણ આપે છે એમ વિનીત શિષ્ય માને છે. જ્યારે અવિનીત-પાપદષ્ટિ, આ ગુરુ, શિક્ષા આપતાં મને દાસ ગણે છે એમ માને છે. (39) न कोपए आयरिचं, अप्पाणं पि न कोवए। .. बुद्धोवघाई न सिया, न सिया तोत्तगवेसए // 40 // For Private And Personal Use Only