________________
દા. ત. ‘જળતત્ત્વ' એટલે પ્રવાહીતાનેા સમાન ગુણ દર્શાવતા સ પદાર્થોં ચક્રોના તત્ત્વને ઓળખવા માટે પ્રત્યેક ચક્રના તત્ત્વને પ્રકૃતિના પંચ મહાભૂતની પૃથ્વી, જળ વગેરે સનાએ આપવામાં આવી છે. તે જે વિશિષ્ટ અને સૂચવે છે તે આગળ જણાવવામાં આવશે.
મૂલાધાર ચક્રમાં તત્ત્વ પૃથ્વી છે અને વણું પીળા, સ્વાધિષ્ઠાન ચક્રમાં તત્ત્વ જળ તથા ત્રણ સફેદ, મણિપૂર ચક્રમાં તત્ત્વ અગ્નિ તથા વધુ લાલ, અનાહત ચક્રમાં તત્ત્વ વાયુ તથા વણુ લીલે। અને વિશુદ્ધ ચક્રમાં તત્ત્વ આકાશ અને વણુ` કાળો છે.
ચઢ્ઢામાં વિદ્યમાન શક્તિ એક જ છે પરતુ તેનાં પ્રકઋપને બદલાય ત્યારે તેનું સ્વરૂપ પરિવતન પામે છે તથા તેનાં તત્ત્વ તથા વણુ ભિન્નભિન્ન ભાસે છે. પ્રત્યેક ચક્રમાં શક્તિની અભિવ્યક્તિ બદલાય છે અને તેથી તેનાં તત્ત્વ તથા વધુ અલગ દર્શાવવામાં આવ્યાં છે.
·
વણુંથી જેમ શક્તિનુ તેજોમય રૂપ પ્રકાશ પામે છે તેમ તત્ત્વથી શકિતના ગુણ અને કાયા નિશ્ચય થાય છે. પાંચ તત્ત્વોથી શકિતના ગુણ વિકાસ તથા કાર્યોનું પાંચ પ્રકારમાં વર્ગીકરણ થાય છે.
અંતિમ આજ્ઞાચક્રમાં વણુ વામાં આવેલું મહત્ તત્ત્વ પ્રકૃતિથી પર માનવામાં આવ્યું છે. ષટ્ચઢ્ઢામાંથી પાંચ ચક્રનું નિર્માણ પંચભૂતાત્મક પ્રકૃતિ દ્વારા તથા આજ્ઞાચક્રનુ નિર્માણુ ચિત્ત દ્વારા માનવામાં આવ્યું છે. આ ચક્ર યંત્ર સ્વરૂપ છે અને બંધનમાં પડેલા જીવ તેમાં ગતિ કરતા રહે છે. આ ચઢ્ઢા દ્વારા તેનું નિયંત્રણ થતું રહે છે. ષટ્ચક્રભેદન વગર જીવની મુક્તિ સંભવિત નથી પરંતુ આ કુંડલિની યાગને વિષય હાવાથી તેનું વણુ ન અત્રે કરવામાં આવ્યું નથી.
ચક્રોમાં તથા નાસિકાના સ્વરમાં એક જ પ્રાણશક્તિનું સમાન ભાવે સંચરણ થતું હાવાથી તેમાં તત્ત્વ તથા વણુની સમાન વ્યવસ્થાનું નિરૂપણુ મળી આવે તે તર્કસંગત છે. પરંતુ પાંચ ચઢ્ઢામાં થતાં પ્રાણુનાં સ્પંદનોને અને શ્વાસમાં થતાં પાંચ પ્રકારનાં પરિવતનાને, પંચભૂતાત્મક તત્ત્વની સત્તાની નિયુક્તિ, પ્રાણુ અને પદાર્થાંમાં સમાનભાવે પ્રવતતી એક અખ પ્રકૃતિની સત્તાને નિર્દેશ કરવા માટે શું હોઇ શકે છે ?
આ વિચારને પુષ્ટિ ‘શિવસ્વરાદય’માંથી મળી આવે છે. તેમાં પ્રાણને સવ' પદાર્થાંની ઉત્પત્તિનું કારણ કહેવામાં આવ્યું છે. આ શકિતમાં વિવ ઉત્પન્ન થતાં પાંચ મહાભૂતનું' સૂક્ષ્મ રવરૂપ પ્રગટ થયું. અનેક સયાજતામાં
Jain Education International
8
For Private & Personal Use Only
www.jainelibrary.org