________________
જગતમાં, જગતને જાણનાર-દેખનાર પરમાત્મા એ જ હું છું, પરિપૂર્ણ છું, આવો જિનેન્દ્રનો ધર્મ છે મુજમાં જ પરમાત્મા પણ છે, તો મુજને લક્ષ કોનો?
હું જ જાણનાર - દેખનાર મારામાં જ એકાગ્ર, લીન થાઉં છું, ને સમસ્ત સંસારથી પૂર્ણ ભિન્ન થાઉં છું આવો જ મારો પૂર્ણ જૈન સ્વરૂપ છે, જીવ તું જાણ!
“પરમાત્મા સર્વોત્કૃષ્ટ કહેવાય છે, તે પોતે જ પરમાત્મા છે.” બહેનશ્રીનાં વચનામૃત - ૧૧૧