________________
ઉમેદ છે
ઉમેદ છે ઉમેદ અંતરથી, આનંદ છે આનંદ અંતરથી હર પલ વધાવું છું નિજ ધ્રુવ પરમાત્માને અંતરથી શાંતિ છે અમાપ, સુખ છે શાશ્વત ને ધન, સદાય સમાના એવો જ તો છે અનેરો મારો નિજ ધુવ છે અંતરથી
ઉમેદ છે ઉમેદ અંતરથી, આનંદ છે આનંદ અંતરથી હર પલ વધાવું છું નિજ ધુવ પરમાત્માને અંતરથી પૂર્ણ, તૃપ્ત, અયોગી, એકલો, સહરત્રપણે ભરપૂર એવો જ તો છે અનેરો મારો નિજ ધ્રુવ છે અંતરથી
ઉમેદ છે ઉમેદ અંતરથી, આનંદ છે આનંદ અંતરથી હર પલ વધાવું છું નિજ ધુવ પરમાત્માને અંતરથી શુદ્ધ છે, સપૂર્ણ છે, અભેદ, અખંડ, મારો જ્ઞાનાનંદ એવો જ તો છે અનેરો મારો નિજ ધુવ છે અંતરથી
ઉમેદ છે ઉમેદ અંતરથી, આનંદ છે આનંદ અંતરથી. હર પલ વધાવું છું નિજ ધુવ પરમાત્માને અંતરથી પૂર્ણ અકર્તા ને વીર્યવાન કે થાય કામ પોતે જ એવો જ તો છે અનેરો મારો નિજ ધુવ છે અંતરથી
ઉમેદ છે ઉમેદ અંતરથી, આનંદ છે આનંદ અંતરથી હર પલ વધાવું છું નિજ ધુવ પરમાત્માને અંતરથી
145