________________
જીવની સાત ભૂલો
૧. નિમિત્ત પર થી દ્રષ્ટિ ઉપડતી નથી ને ઉપાદાન પર જતી નથી. ૨. કાર્ય મારામાં જ, નિમિત્ત વગર થઈ રહ્યું છે, વિશ્વાસ નથી આવતો. ૩. કાર્ય ક્ષણિક ઉપદાનમાં જ થઈ રહ્યું છે, વિશ્વાસ નથી આવતો ૪. હું પરિપૂર્ણ, અકર્તા, અવેદક, શુદ્ધ, ત્રિકાળ છું, વિશ્વાસ નથી આવતો ૫. નિમિત્તથી ૫૦ ટકા ને મારાથી ૫૦ ટકાનો ભ્રમ રહી જાય છે ૬. અંતરમાં અજ્ઞાનથી રાગ જ ઉત્પન્ન થાય છે, એ જ અનંત ભવોથી બાંધે છે ૭. આનંદનું વદન થતું નથી, કારણ કે રાગ ને જ્ઞાનનો ભેદ થતો નથી
159
/ \