________________
પ્રભુ પરમાત્માની સ્મૃતિ જ મારી બીજી કોઈ પણ સ્મૃતિ મારી નથી. મારી સ્મૃતિમાં બીજું કશું નથી.
મારી સ્મૃતિનાં બધા વિકલ્પો મારા નથી વિકલ્પોને જ યાદ રાખીને કરી છે ક્રિયાઓ ગુરુનાં આપેલ મંત્રો જ સ્મૃતિમાં અંકાઈ જાય
પ્રભુ પરમાત્માની સ્મૃતિ જ મારી બીજી કોઈ પણ સ્મૃતિ મારી નથી. મારી સ્મૃતિમાં બીજું કશું નથી
મારો નિજ જ્ઞાયક ભાવ જ મારી સ્મૃતિ માં છે હું તો મારો અનંત ગુણોથી ભરપૂર જ્ઞાયક જ છું એ જ મારો જ્ઞાનદર્શનમય સ્વભાવ છે
પ્રભુ નિજ પરમાત્માની સ્મૃતિ જ મારી બીજી કોઈ પણ સ્મૃતિ મારી નથી. મારી સ્મૃતિમાં બીજું કશું નથી
161