SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ પરમાત્માની સ્મૃતિ જ મારી બીજી કોઈ પણ સ્મૃતિ મારી નથી. મારી સ્મૃતિમાં બીજું કશું નથી. મારી સ્મૃતિનાં બધા વિકલ્પો મારા નથી વિકલ્પોને જ યાદ રાખીને કરી છે ક્રિયાઓ ગુરુનાં આપેલ મંત્રો જ સ્મૃતિમાં અંકાઈ જાય પ્રભુ પરમાત્માની સ્મૃતિ જ મારી બીજી કોઈ પણ સ્મૃતિ મારી નથી. મારી સ્મૃતિમાં બીજું કશું નથી મારો નિજ જ્ઞાયક ભાવ જ મારી સ્મૃતિ માં છે હું તો મારો અનંત ગુણોથી ભરપૂર જ્ઞાયક જ છું એ જ મારો જ્ઞાનદર્શનમય સ્વભાવ છે પ્રભુ નિજ પરમાત્માની સ્મૃતિ જ મારી બીજી કોઈ પણ સ્મૃતિ મારી નથી. મારી સ્મૃતિમાં બીજું કશું નથી 161
SR No.009270
Book TitleSurakshit Khatra
Original Sutra AuthorN/A
AuthorUsha Maru
PublisherHansraj C Maru
Publication Year2014
Total Pages219
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati, Book_Devnagari, & Book_English
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy