________________
।
સ્વભાવ
હું પરિપૂર્ણ સદાય જાણનાર દેખનાર, જાણું દેખું જ છું હું જ્ઞાન, દર્શન, આનંદ, વીર્યમય એક અખંડ દ્રવ્ય
હું મારા જ્ઞાન ગુણથી જાણું ને પોતે જ જાણનાર છું હું જાણનાર જેમ છે તેમ જ, જેનું છે તેનું જ જાણું છું
60
હું પરિપૂર્ણ સદાય જાણનાર દેખનાર, જાણું દેખું જ છું હું જ્ઞાન, દર્શન, આનંદ, વીર્યમય એક અખંડ દ્રવ્ય છું હું જાણનાર સદા, નથી થતો નાનું-મોટું, વધુ કે ઓછું આને જાણું, તેને જાણું, આવો ભાર કેમ હોઈ શકે છે
હું પરિપૂર્ણ સદાય જાણનાર દેખનાર, જાણું દેખું જ છું હું જ્ઞાન, દર્શન, આનંદ, વીર્યમય એક અખંડ દ્રવ્ય છુ હું રાગનો કરનાર નથી, સ્વપરનો જાણનાર જ છું હું જાણું એટલે અશુદ્ધ કે રાગનો સ્વામી કેમ બની શકું
હું પરિપૂર્ણ સદાય જાણનાર દેખનાર, જાણું દેખું જ છું હું જ્ઞાન, દર્શન, આનંદ, વીર્યમય એક અખંડ દ્રવ્ય છું સ્વપરપ્રકાશક મારો જ સ્વભાવ છે, ચૈતન્યસત્તા છે મારામાં રહીને, મારા વડે જ જાણવું જાણવું મારો જ છે