SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ । સ્વભાવ હું પરિપૂર્ણ સદાય જાણનાર દેખનાર, જાણું દેખું જ છું હું જ્ઞાન, દર્શન, આનંદ, વીર્યમય એક અખંડ દ્રવ્ય હું મારા જ્ઞાન ગુણથી જાણું ને પોતે જ જાણનાર છું હું જાણનાર જેમ છે તેમ જ, જેનું છે તેનું જ જાણું છું 60 હું પરિપૂર્ણ સદાય જાણનાર દેખનાર, જાણું દેખું જ છું હું જ્ઞાન, દર્શન, આનંદ, વીર્યમય એક અખંડ દ્રવ્ય છું હું જાણનાર સદા, નથી થતો નાનું-મોટું, વધુ કે ઓછું આને જાણું, તેને જાણું, આવો ભાર કેમ હોઈ શકે છે હું પરિપૂર્ણ સદાય જાણનાર દેખનાર, જાણું દેખું જ છું હું જ્ઞાન, દર્શન, આનંદ, વીર્યમય એક અખંડ દ્રવ્ય છુ હું રાગનો કરનાર નથી, સ્વપરનો જાણનાર જ છું હું જાણું એટલે અશુદ્ધ કે રાગનો સ્વામી કેમ બની શકું હું પરિપૂર્ણ સદાય જાણનાર દેખનાર, જાણું દેખું જ છું હું જ્ઞાન, દર્શન, આનંદ, વીર્યમય એક અખંડ દ્રવ્ય છું સ્વપરપ્રકાશક મારો જ સ્વભાવ છે, ચૈતન્યસત્તા છે મારામાં રહીને, મારા વડે જ જાણવું જાણવું મારો જ છે
SR No.009270
Book TitleSurakshit Khatra
Original Sutra AuthorN/A
AuthorUsha Maru
PublisherHansraj C Maru
Publication Year2014
Total Pages219
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati, Book_Devnagari, & Book_English
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy