________________
વાણી મળી છે, અનંત પુણ્યો પછી મને અવ્યાબાધ સુખશાંતિ આપવા, ભવોનો અંત કરવા, શિષ્ય એ જ વાણીને પોતાનાં સ્વછંદથી બનાવી બેઠો છે અનંત ભવોનો કારણ, ને પોષે છે પોતાનું મિથ્યાજ્ઞાન
શું આ મોટો સુરક્ષિત ખતરો નથી? મહાવીર પછી બન્યા, એક શાશ્વત જૈન ધર્મનાં જ વિભાગો, બધા જ કહે કે અમે જ સાચા, કોણ સાચું ?
એટલે જ સતગુરુને મહાવીર પોતે જ કહી ગયા શિષ્ય તને પામવું હશે, તો સાંભળજે ગુરુને
ધ્યાનથી ને પછી સિદ્ધ કરજે પોતે, પોતામાં જ તો જ તું પામીશ તારું પોતાનું શાશ્વત સ્વરૂપ