________________
હું પરિપૂર્ણ સદાય જાણનાર દેખનાર, જાણું દેખું જ છું હું જ્ઞાન, દર્શન, આનંદ, વીર્યમય એક અખંડ દ્રવ્ય છું હું વિકારોને જાણી એનાથી ભિન્ન સ્વસ્વરૂપને જાણું છું હું શુદ્ધ, એક, મારા જ, મારામાં જ્ઞાયકભાવને જાણું છું
હું પરિપૂર્ણ સદાય જાણનાર દેખનાર, જાણું દેખું જ છું હું જ્ઞાન, દર્શન, આનંદ, વીર્યમય એક અખંડ દ્રવ્ય છું હું જ્ઞાન-દર્શનમય શરીર અને કર્મોદયથી ભિન્ન જ છું હું પૂર્ણ અબદ્ધ, અસ્પૃશી, વિશેષતાઓ રહિત જ્ઞાયક છું
હું પરિપૂર્ણ સદાય જાણનાર દેખનાર, જાણું દેખું જ છું હું જ્ઞાન, દર્શન, આનંદ, વીર્યમય એક અખંડ દ્રવ્ય છું હું જેમ છે, જેનું છે એમજ જાણનાર દેખનાર દ્રવ્ય છું એ જ મારો અસ્તિત્વ છે, સુખાનંદ, સ્વયં, સિદ્ધ જ છું
હું પરિપૂર્ણ સદાય જાણનાર દેખનાર, જાણું દેખું જ છું હું જ્ઞાન, દર્શન, આનંદ, વીર્યમય એક અખંડ દ્રવ્ય છું હું શરીર અને કર્મોદયને ક્યારે પણ ભોગનારો નથી હું સદાય સર્વે સ્વભાવને જ જાણું, દેખું, ને ભોગવું છું