SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ જગતમાં, જગતને જાણનાર-દેખનાર પરમાત્મા એ જ હું છું, પરિપૂર્ણ છું, આવો જિનેન્દ્રનો ધર્મ છે મુજમાં જ પરમાત્મા પણ છે, તો મુજને લક્ષ કોનો? હું જ જાણનાર - દેખનાર મારામાં જ એકાગ્ર, લીન થાઉં છું, ને સમસ્ત સંસારથી પૂર્ણ ભિન્ન થાઉં છું આવો જ મારો પૂર્ણ જૈન સ્વરૂપ છે, જીવ તું જાણ! “પરમાત્મા સર્વોત્કૃષ્ટ કહેવાય છે, તે પોતે જ પરમાત્મા છે.” બહેનશ્રીનાં વચનામૃત - ૧૧૧
SR No.009270
Book TitleSurakshit Khatra
Original Sutra AuthorN/A
AuthorUsha Maru
PublisherHansraj C Maru
Publication Year2014
Total Pages219
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati, Book_Devnagari, & Book_English
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy