________________
।
એક સમયનો જ્ઞાન
એક સમયનો જ્ઞાન પણ જ્ઞાન જ છે નિરપેક્ષ જ છે
એ જ્ઞાન પરલક્ષથી કે સ્વલક્ષથી ઉત્પન્ન જ
નથી થતો. જ્ઞાન તો સદાય જાણનાર પોતે જ છે
36
એક સમયનાં સતમાં જ આટલી ક્ષમતા છે કે પૂર્ણ નિરપેક્ષપણે લોકાકાશને જાણતો કેવળજ્ઞાન છે અનંત સિદ્ધોને પણ જાણતો અનંત કેવળજ્ઞાન છે
એક સમયનાં જ્ઞાનનો વિષય અભેદ અખંડ પ્રભુ છે જ્ઞાન સત, નિશ્ચયને જ પોતાનો વિષય બનાવે છે જ્ઞાનને સત સિવાય અન્ય ખંડ-ખંડનો સ્વીકાર નથી
આવો જ મારો એક સમયનો જ્ઞાન નિત્ય સાથે જ છે જ્ઞાન, જ્ઞાનાકાર, જ પ્રત્યક્ષ રૂપે છે, મારો સ્વરૂપ છે પરોક્ષ સંસાર મારી સ્વચ્છતાથી મને જ જણાય છે
|