________________
।
આવો જ મારો એક સમયનો ચમત્કારી જ્ઞાન છે મારો અસાધારણ ગુણ છે, સૌને જાણતો પોતે જ સ્વ/પર પ્રકાશી, પ્રત્યક્ષ/પરોક્ષ ભાવે સદૈવ છે
આવો જ મારો એક સમયનો જ્ઞાન આનંદ ને શાંતિથી જ સુશોભિત છે, મારા જ્ઞાનમાં ક્રોધ, લોભ, મોહ માયા ક્યાંથી હોય, હું જ આવો જ્ઞાનસ્વરૂપ જ્ઞાન છું
***
37