________________
૧૧
વગેરે થયા તેને લાભ લીધે માંગરોળના માથયેલા ચાતુર્માસમાં સા બાદ શ્રી ગીરનારજી યાત્રા એક દિવસમાં લેવાયેલ લાભે. ચાર કરી અનુક્રમે જામવણથળી પધાર્યા, ત્યાં
વ્યાખ્યાન, અઠ્ઠાઈ મહોત્સવ અને જળયાત્રાને વરઘોડો વગેરેને લાભ મળે ત્યાંથી વિહાર કરી સં. ૧૯૬૨ માં જામનગરના ચાતુર્માસમાં પિતે તથા તેમના શિષ્ય રત્નવિજ્યજી સાથે હતા, તે સમયે ૨૧ પૂજાએ એકીસાથે ઘણુ ઠાઠ સાથે ત્યાંના સંઘે ભણાવી પ્રભુભક્તિ કરી અને ત્યાંના સમુદાયને ધાર્મિક ક્રિયા એકત્ર રીતે ૭પ વર્ષ થઈ હતી તે લાભ મળે. સં ૧૯૬૩ની સાલમાં ગેધાને ચાતુર્માસમાં શ્રી સિદ્ધગિરિરાજને છરી પાળતો સંધ ૧૫૦ થી ૨૦૦ માણસ સાથે નીકળે તેને લાભ લેવાયે,
સં. ૧૯૬૪ની સાલમાં પાલીતાણાનું ચાતુર્માસ શ્રીમાન હંસવિજયજી મહારાજ સાથે થયું હતું, તે સમય પછી છઠ્ઠ કરી સાત યાત્રા સિદ્ધગિરિની કરીને છઠ સાતની તપસ્યા એકી સાથે કરી નવાણું યાત્રા પણ સિદ્ધગિરિની કરી.
સં. ૧૯૬પ નું ચાતુર્માસ રાધનપુર થયું, ત્યાંથી વિહાર કરી નજીકના ગામમાં જતાં અબદુલ રહેમાન નામના પઠાણે ગુરૂમહારાજને બોધ સાંભળી માંસ મદિર ન ખાવા, જી ને મારવા આદિ નિયમ લીધા હતા.
સં. ૧૯૬૭ ના પાટણના ચાતુર્માસમાં શ્રીમદ્ વિજયકમળ સૂરીશ્વરજીને ભેટયા અને તેમની આજ્ઞાથી તેજ ગામમાં શાલીવાડે ચાતુર્માસ કર્યું, અને તે વખતે ગુરૂમહારાજશ્રીના શિષ્ય રત્નવિજયજીના સંસારી ભાઈ શા લેહરૂભાઈ મેતીચંદે અઠ્ઠાઈ મહેસવ તથા નકારશી કર્યા. અને ચાતુર્માસ બાદ શ્રી આદિશ્વર ભગવાનના પગલાં શ્રી દેરાસરજીમાં મહત્સવ પૂર્વક પધરાવ્યા.
સં. ૧૯૬૮ ના વાઘપુરના ચાતુર્માસમાં તપસ્યામાં ૧૪ અઠ્ઠાઈ તેમાં ૧૨ શ્રાવકે અને બે અન્યમતાવલંબી એક રજપુત તથા એક રબારીએ કરી હતી, ત્યાં ઉપદેશને લાભ તે થયો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org