Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga
View full book text
________________
યો. શા. ક્રિ. પ્ર.
-બોબડા, તોતડા, મૂંગાપણું અને મોઢાના અનેક રોગો એ બધું અસત્યનું ફળ છે. તે જોઇને કન્યાલીકાદિ મૃષાવાદનો ત્યાગ કરો.
સ્વરૂપ
કોઇનો જીવ બચાવવાના હેતુ સિવાય દુષ્ટ વિવક્ષાથી, પેટમાં પાપ રાખીને, પાંચ મોટા જુઠ્ઠાં બોલવા નહિ, જેમ કે :
૧.
૨.
3.
૪.
૫.
૧.
૨.
3.
૪.
૨. સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત
मन्मनत्वं काहलत्वं, मूकत्वं मुखरोगिताम् । वीक्ष्यासत्यफलं कन्या-लीकाद्यसत्यमुत्सृजेत् ।। ५३ ।।
ૐ
૬.
૭.
કન્યાલીક - કન્યા સબંધી સગપણ વગેરેમાં, તેના ઉપલક્ષણથી બે પગવાળા દરેક મનુષ્ય અને પંખી સંબંધી વ્યવહારમાં જાણી જોઇને ઇરાદાપૂર્વક જુઠ્ઠું બોલવું નહિ.
ગવાલીક - ગાય, પશુ વગેરે ઉપલક્ષણથી દરેક ચાર પગવાળા પ્રાણી સંબંધી દૂધ વગેરે વિષયમાં જુઠ્ઠું બોલવું નહિ. ભૂમ્યાલીક - ભૂમિ, ખેતર, મકાન, દુકાન ઉપલક્ષણથી આપણાં સ્થાવર વૃક્ષાદિ દરેક વસ્તુ સબંધી જુઠ્ઠુ બોલવું નહિ. થાપણમોસો - પારકી થાપણ ઓળવવા માટે જુઠ્ઠું બોલવું નહિ. કૂડીશાખ - લુચ્ચાઇ કે ઇર્ષાદિથી ખોટી સાક્ષી પૂરવી નહિ. વિકલ્પો
કોઇને મોટું નુકશાન થાય તેવું જુઠ્ઠું બોલવું નહિ.
ખોટી સલાહ, ઠગાઇ તથા વિશ્વાસઘાતકારક વચનો કદી ન બોલવા.
કોઇની ગુપ્ત વાત કહેવી નહિ/ખોટો આક્ષેપ કરવો નહિ. ધર્મમાં અંતરાય થાય તેવી સલાહ આપવી નહિ. ખોટી સાક્ષી પૂરવી નહિ.
ખોટા (બે નંબરના) ચોપડા લખવા/લખાવવા નહિ. ખોટા સહી/સિક્કા/દસ્તાવેજ બનાવટ કરીશ નહિ.
Jain Education International
८
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74