Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 43
________________ અણાહારી વસ્તુઓ કોઇ ખાસ કારણસર પચ્ચક્ ખાણ થઇ ગયા પછી તે જ તપશ્ચર્યા. દરમ્યાન અણાહારી વસ્તુ દવા તરીકે વાપરવી પડે ત્યારે દિવસ દરમ્યાન ઓછામાં ઓછું મુઠસી પચ્ચકખાણ કરીને પછી જ તેનો ઉપયોગ કરી શકાય છે, અને ઉપયોગ કર્યા પછી બે ઘડી સુધી પાણી ન વપરાય તેનું ખાસ ધ્યાન રાખવું. જરૂર પડે તો અણાહારી દવા રાત્રે પણ ઉપયોગમાં લેવાય છે. અણાહારીનાં પ્રચલિત નામો ૧. અગર ૧૫. ચૂનો. ૨. અફીણ (ઔષધ રૂપેજ) ૧૬. ઝેરી ગોટલી ૩, અતિવિષની કળી. ૧૭. ટંકણખાર ૪. અંબર . ૧૮. તગર ૫. એળીઓ ૧૯. ત્રિફળા. ૬. કસ્તુરી ૨૦. બાવળા ૭. કડું ૨૧. બુચકણા ૮. કરીયાતુ ૨૨. મલયાગરૂ ૯. કંદરૂ ૨૩. લીમડાના પાંચ અંગા છાલ-મૂળ-કાષ્ઠ-પત્ર-મોર ૧૦. ખારો ૨૪. વખમો ૧૧, ખેરસાહ ૨૫. સુખડ ૧૨. ગળો. ૨૬. સુરોખાર ૧૩. ઘોડાવજ ૨૭. દાડમની સૂકી છાલા ૧૪. હળદર ૨૮. ઝીણી હીમેજ તદુપરાંત જે વસ્તુનો સ્વાદ ન હોય, બેસ્વાદ હોય, અતિ કડવી હોય, પેટ પુરતું વાપરી ન શકાય, તે વસ્તુ અણાહારી સમજવી. ૩૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74