Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga
View full book text
________________
- ગર
સાવધક્રિયાની સંજ્ઞા ફરે તે. ૫. આલંબન - ભીંત, થાંભલા, પ્રમુખનું ઓઠું લઇને બેસવું તે, કેમ
કે પૂંજયા વિનાની દિવાલે પીઠ દેવાથી તેના પર બેઠેલા જીવોનો ઘાત થાય, વળી નિદ્રા પણ આવે. આકુંચન પ્રસારણ - સામાયિક લીધા પછી પ્રયોજન વિના હાથ સંકોચે, લાંબા કરે છે. પ્રયોજન પડે તો પૂંજી પ્રમાર્જીને તેમ કરે. આલસ્ય - સામાયિકમાં આળસ મરડે, કમ્મર વાંકી કરે, પ્રમાદ સેવે તે. મોટન - સામાયિકમાં આંગળી પ્રમુખને વાંકી કરી ટાંચણા પાડવા તે. મલ - સામાયિકમાં મેલ, નખ ઉતારે, ખંજવાળે (ખરજ સહન ન
થાય તો પૂંજી પ્રમાર્જીને જતનપૂર્વક કરે) ૧૦. વિમાસણ - સામાયિકમાં હાથનો ટેકો દે અથવા ગળામાં હાથનો
ટેકો દઇને બેસે છે. નિદ્રા - સામાયિક લઇને ઊંઘે તે. આચ્છાદન - ટાઢ ઘણી વાવાથી પોતાના બધાં અંગોપાંગ વસ્ત્રોથી ઢાંકવાં તે.
(વિશેષ નોંધ)
૮.
( ૧૦. દેશાવગાસિક વ્રત ‘‘ટિવ્રતે પરિમા ય, ત્તસ્ય સંક્ષેપvi પુન: | दिनरात्रौ च देशाव, -काशिकव्रतमुच्यते ।। ८४ ॥'
યો. શા. ત્રિ પ્ર. સ્વરૂપ છે જીવનમાં ગ્રહણ કરેલ દિશા પ્રમાણ અને ઉપલક્ષણથી સર્વ પ્રતા પ્રમાણનો સંક્ષેપ કરવો તેના માટે ચૌદ નિયમ ધારવા અને સંક્ષેપવો તેને દેશાવગાસિક વ્રત કહેવાય છે. તેનાથી આરંભના વિસ્તૃત પ્રદેશથી સંક્ષિપ્ત છે
૪૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74