Book Title: Shravakna Bar Vratona Vikalpo Author(s): Yugbhushanvijay Publisher: Gitarth GangaPage 52
________________ 'પ્રદેશમાં આવી જવાય છે.ગૃહ, વ્યાપાર, આરંભ સમારંભ છોડીને એકાસણું, આયંબિલ, ઉપવાસ આદિ તપપૂર્વક દિવસમાં આઠ સામાયિકમાં કરાય છે. તથા બે ટાઇમ પ્રતિક્રમણ અને પચ્ચકખાણ પારવાની વિધિ કરવાની હોય છે. ( વિકલ્પ વર્ષમાં દેશાવગાસિક કરીશ. જીવનમાં દેશાવગાસિક કરીશ. ( જયણા ) માંદગી આદિના કારણે ન થઈ શકે તેની જયણા. ( દયેય | વિરતિધર્મની વધુ નજીક જવા માટેનું આ વ્રત છે. દરેક વ્રતનો સંક્ષેપ કરવા પૂર્વક આનંદ કામદેવ આદિ શ્રાવકની જેમ સંવાસાનુમતિની ઉચ્ચ ભૂમિકાએ પહોંચવાનું ધ્યેય રાખવું. અતિચાર | આનયન પ્રયોગ - ધારેલ દિશાના પ્રમાણથી અધિક ભૂમિમાંથી ! વસ્તુ મંગાવવી. પ્રેષ્યપ્રયોગ - ધારેલ દિશાના પ્રમાણથી અધિક ભૂમિમાં વસ્તુ મોકલવી. શબ્દાનુપાત - ધારેલ દિશાના પ્રમાણથી અધિક ભૂમિમાં સ્વકાર્ય માટે ખાંસી વગેરે શબ્દથી જણાવવું રૂપાનુપાત - ધારેલ દિશાના પ્રમાણથી અધિક ભૂમિમાં સ્વકાર્ય માટે પોતાના શરીરને બતાડવું. પુદ્ગલપ્રક્ષેપ - ધારેલ દિશાના પ્રમાણથી અધિક ભૂમિમાં સ્વકાર્ય માટે કાંકરા વગેરે નાખવું. વિશેષ નોંધ) ૪૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74